મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી નજીકના ગાળા ગામના પાટિયા નજીક સિમેન્ટ ભરેલ ટ્રક પલટી જતાં અકસ્માત


SHARE







મોરબી નજીકના ગાળા ગામના પાટિયા નજીક સિમેન્ટ ભરેલ ટ્રક પલટી જતાં અકસ્માત

મોરબી તાલુકાનાં ગાળા ગામના પાટિયા પાસેથી માળીયા હાઈવે રોડ ઉપર સિમેન્ટ ભરેલ ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે તે ટ્રક પલટી મારી ગયો હતો જેથી કરીને સિમેન્ટની થેલીઓ રસ્તા ઉપર ઢોળાઈ ગઈ હતી અને મોરબીથી માળિયા તરફ જવાનો એક સાઇડનો રોડ બંધ કરવામાં આવ્યો હતો જેની જાણ કરતાં પોલીસટ્રાફિક પોલીસ અને હાઇવે ઓથોરીટીનો સ્ટાફ પણ સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને અકસ્માત થયેલ ટ્રકને રોડ સાઈડમાં ખસેડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને વધુમાં મળતી માહિતી મુજબ ગાળા ગામના પાટીયા પાસે બીજા વાહનનો ઓવરટેક કરવા જતાં આ ટ્રક પલટી ગયો હતો આ ટ્રકના માલિકે જણાવ્યું હતું કેટ્રકમાં સિમેન્ટ ભરીને વેજલપર ગામે લઈને જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયેલ છે






Latest News