મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના એનડીપીએસના ગુનામાં રાજસ્થાની શખ્સની ધરપકડ


SHARE







મોરબીના એનડીપીએસના ગુનામાં રાજસ્થાની શખ્સની ધરપકડ

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં આરોપી છેલ્લા સાત માસથી નાસતો ફરતો હતો તે આરોપીની એસઓજીની ટીમે રાજસ્થાનથી ધરપકડ કરેલ છે અને આરોપીને મોરબી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ ગુનાનો આરોપી પ્રવિણ ઉર્ફે દિનેશ ભેરારામને પકડવા માટે મોરબી એસઓજી, સાયબર ક્રાઈમ, પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પંજાબ તથા રાજસ્થાન ગઈ હતી અને આ ગુનામાં આરોપી પ્રવિણ ઉર્ફે દિનેશ ભેરારામ પાબુજી ખિલેરી જાતે બિશ્નોઈ (૨૮) રહે. સરણાઉ તાલુકો સાંચોર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે આ શખ્સ છેલ્લા સાતેક માસથી એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો હતો અને તેની રાજસ્થાન તેના ઘરેથી ધરપકડ કરેલ છે અને આરોપીને ત્યાંથી પકડીને પેરોલ ફર્લો કચેરીએ લઈ આવીને હાલમાં આરોપીને જરૂરી પુછપરછ કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો






Latest News