મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ઈન્ડિયા સે આર્યવ્રત કી ઓર નાટકનું આયોજન


SHARE







મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ઈન્ડિયા સે આર્યવ્રત કી ઓર નાટકનું આયોજન

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ભગતસિંહ, રાજ્યગુરૂ અને સુખદેવના બલિદાન દિવસની યાદમાં તા. ૨૩ ને શનિવારના રાત્રે ૮:૩૦ કલાકે રવાપર રોડ અને એસપી રોડની વચ્ચે આવેલા સનસીટી ગ્રાઉન્ડ (અવધપુરી) ખાતે એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં બાળ કલાકારો દ્વારા ઈન્ડિયા સે આર્યવ્રત કી ઓર નામે ભવ્ય નાટકની પ્રસ્તુતી કરવામાં આવશે.મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી શહીદોના બલિદાન દિને  આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે. જેની વધુ માહિતી માટે ૯૯૭૯૯ ૧૧૮૧૧ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે અને આ કાર્યક્રમમાં મોરબી તેમજ આસપાસના ગામોના રાષ્ટ્ર ભક્તોને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે






Latest News