મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવેલ બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે શિવરાત્રીની ઉજવણી કરાઇ


SHARE







વાંકાનેરમાં આવેલ બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે શિવરાત્રીની ઉજવણી કરાઇ

સમગ્ર દેશની અંદર શિવરાત્રી અને તેની સાથો સાથ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જો, મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં આવતા વાંકાનેરમાં બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે અરુણોદયનગરમાં શિવરાત્રીની અને વિશ્વ મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે બ્રહ્માકુમારીના શૈલાદીદી અને સારિકાદીદી તથા મનુભાઈ, પ્રવીણભાઈ, નારણભાઈ, વસંતભાઈ અને તે સહિતના ભાઈઓ બહનો દ્વારા ત્યાં ખાસ શિવલિંગ બનાવવામાં આવ્યું હતું તેની સાથોસાથ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નયન રમ્ય રંગોળી પણ ત્યાં બનાવવામાં આવી હતી જેનો બ્રહ્માકુમારી સાથે જોડાયેલા લોકો સહિતના લોકોએ દર્શન અને જોવાનો લાભ લીધો હતો






Latest News