હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રિ-એસએસસી ૫રીક્ષા યોજાઇ


SHARE











મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રિ-એસએસસી ૫રીક્ષા યોજાઇ

મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-એસએસસી ૫રીક્ષાનુ આયોજન કરવામાં આવ્યું હતું આ પરીક્ષામાં બોર્ડના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બોર્ડની પરીક્ષાની જેમ જ પરીક્ષા આપી હતી વધુમાં આ શાળાના સંચાલકોએ જણાવ્યુ હતું કે, આ પરીક્ષાનો મુખ્ય હેતુ બોર્ડની પરીક્ષા પૂર્વે બાળકોને બોર્ડની પરીક્ષાનો અનુભવ કેળવાય તથા બાળકોમાં રહેલો બોર્ડ ૫રીક્ષાનો ડર દુર થાય તે હતો અને પરીક્ષા સમયે બેઠક વ્યવસ્થતાથી લઇ પેપર લખવા સુઘી ઘણી બધી મુશકેલીઓ ૫ડતી હોય છે તે ન પડે તે માટે જરૂરી સમજણ પણ આપવામાં આવી હતી અને પેપરમાં વિદ્યાર્થીએ જે વિગતો ભરવાની હોય છે તેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓનો પરીક્ષાનો હાવ દુર કરવાના પ્રયત્નો કર્યો હતો






Latest News