મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓનું કરાયું સન્માન


SHARE







મોરબીના રામધન આશ્રમે જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓનું કરાયું સન્માન

મોરબીના રામધન આશ્રમ ખાતે રતનેશ્વરી દેવીજીના વ્યાસાસને રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ કથાશ્રવણનો લાભ મળ્યો હતો ત્યારે રામકથા દરમિયાન મોરબીના જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, અનીલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, રાજુભાઈ વિંધાણી, સંજયભાઈ હિરાણી, અમીતભાઈ પોપટ, પોલાભાઈ પટેલ તેમજ જલારામ મંદિર મહિલા મંડળના ભાવનાબેન સોમૈયા, નયનાબેન મીરાણી, રશ્મિબેન કોટક, ગાયત્રીબેન પંડિત, વંદનાબેન ત્રિવેદી, ચંદ્રિકાબેન માનસેતા, રીનાબેન ચૌહાણ સહીતનાઓનું અવિરત માનવસેવા પ્રદાન કરી હતી જેથી કરીને રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી તથા કથાકાર રતનેશ્વરી દેવીજી દ્વારા તે તેમામને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓએ ઉપસ્થિત સંતો-મહંતોને શાલ ઓઢાળી તેમના આશિર્વાદ મેળવ્યા હતા તેવું જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે જણાવ્યુ છે






Latest News