મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાનાં હડમતીયા ગામે રહેતા આધેડ મોરબીમાંથી પાંચ દિવસથી ગુમ


SHARE







ટંકારાનાં હડમતીયા ગામે રહેતા આધેડ મોરબીમાંથી પાંચ દિવસથી ગુમ

ટંકારા તાલુકાનાં હડમતીયા ગામે રહેતા અને બંધકામનું કામ કરતાં આધેડ ઘરેથી બે જોડી કપડાં લઈને નીકળી ગયા છે અને તેનો કોઈ જ્ગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી કરીને તેના પરિવારજનોએ આ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી છે જેથી પોલીસ અને પરિવારના લોકોને આધેડને શોધી રહ્યા છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં હડમતીયા ગામે રહેતા અને બાંધકામનું કામ કરતાં રાજેશભાઈ હંસરાજભાઇ ધુમલિયા (૫૨) ગત તા. ૧૬/૨/૨૪ ના રોજ સવારે ૧૦:૪૫ વાગ્યે મોરબી  બસ સ્ટેશનથી બસમાં બેસીને નીકળી ગયેલ છે અને ત્યાર પછીથી તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી કરીને પરિવારજન દ્વારા આ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુમ થયેલા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ આધેડને ત્રણ દીકરા છે અને આર્થિકે બીજો કોઈ પ્રશ્ન ન હતો તેમ છતાં અચાનક આધેડ ગુમ થઈ ગયેલ છે જેથી તેને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી છે






Latest News