મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા સર્કલ પાસે ટ્રાફિકને નડતરરૂપ માટીનો ઢગલો પોલીસે હટાવ્યો..! તંત્રની જવાબદારી શું..?


SHARE







મોરબીમાં ઉમિયા સર્કલ પાસે ટ્રાફિકને નડતરરૂપ માટીનો ઢગલો પોલીસે હટાવ્યો..! તંત્રની જવાબદારી શું..?

મોરબીમાં ઉમિયા સર્કલથી રવાપર રોડ સુધી હાલમાં રોડ બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કેનાલ પાસે ઘણા સમયથી ખાડા હતો અને ટ્રાફિકને નડતરરૂપ માટીનો ઢગલો પણ ત્યાં હતો. જેથી કરીને ફરજ પરના ટ્રાફિક પોલીસ નાગદાનભાઈ ગઢવીએ લોડર બોલાવીને માટીના ઢગલાને હટાવીને તે માટીને ખાડામાં નાખી ખાડાને બૂરી નાખેલ છે અને આ રસ્તા ઉપર હાલમાં ભારે વાહનની અવર જવર બંધ કરવામાં આવી છે અને ભારે વાહન માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેવું સામાજીક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ જણાવ્યૂ છે






Latest News