મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારા ખાતે હજરત ગેબનશાહપીરનો આજે ઉર્ષ મુબારક, કવ્વાલીનું આયોજન કરાયું


SHARE







ટંકારા ખાતે હજરત ગેબનશાહપીરનો આજે ઉર્ષ મુબારકકવ્વાલીનું આયોજન કરાયું

ટંકારા ખાતે આજે ૬ ફેબ્રુઆરી ને મંગળવારે હજરત ગેબનશાહ પીરનો ઉર્ષ મુબારક યોજાશે. ટંકારા સુન્ની મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા હજરત ગેબનશાહ પીર દરગાહ શરીફધાર રોડઅમરાપર રોડ ટંકારા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. 

ઉર્ષ મુબારક પ્રસંગે હઝરત ગેબનશાહ પીર દરગાહ ખાતે સંદલ શરીફ મંગળવારે સવારે ફઝરની નમાઝ બાદ અને નમાઝે મગરીબ પછી ન્યાઝ શરીફ યોજાશે. અને કવ્વાલીના કાર્યક્રમમાં રાત્રે ૧૦ કલાકે હિન્દુસ્તાનના મશહુર હક હુસેન મૌલા હુસેન ઝહીરમીયા દ્વારા કવ્વાલી રજૂ કરાશે.વધુ વિગત માટે ગાદીનશીન સૈયદહબીબમિયા જીલાનીમિયા કાદરી શીરાજી (કલારીયાશરીફવાળા) ના મો. નંબર ૮૧૨૮૮ ૭૮૬૯૨ ઉપર સંપર્ક કરી શકાશે. આ સમગ્ર કાર્યક્રમનો લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.






Latest News