મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાથી ઝાલોદ જાતિ બસમાં બેઠેલ સગર્ભા મહિલાની ૧૦૮ ની ટીમે બસમાં જ નોર્મલ ડિલિવરી કરાવી


SHARE







ટંકારાથી ઝાલોદ જાતિ બસમાં બેઠેલ સગર્ભા મહિલાની ૧૦૮ ની ટીમે બસમાં જ નોર્મલ ડિલિવરી કરાવી

મોરબી હળવદ રોડ પર  ટંકારાથી ઝાલોદ જાતિ બસમાં મુસાફરી કરી રહેલા સગર્ભા મહિલાને રસ્તામાં ચાલુ બસે પ્રસૂતાને પીડા ઉપડી હતી જેથી કરીને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ૧૦૮નાં પૂજા ઠાકોર અને પાયલોટ ગૌતમભાઈ  દ્વારા મહિલાની નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી અને માતા તેમજ નવજાત શિશુને પ્રાથમિક ઇમરજન્સી સારવાર આપીને હળવદ સરકારી હોસ્પિટલ ખાઈ  રિફર કરવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના તબીબ દ્વારા નવજાત શિશુ અને માતા બન્નેનાં સ્વાસ્થ્ય ચેક કરતા બન્ને સંપૂર્ણ સ્વસ્થ હતા અત્રે ઉલેખનીય છે કે, ટંકારા ઝાલોદ બસમાં સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપાડી હતી જેથી કરીને બસમાં બેઠેલા મુસાફરોને થોડીવાર માટે બસમાંથી નીચે ઉતરીને મહિલાની નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી જેથી કરીને ૧૦૮ ની ટીમની કામગીરીને તાળીઓથી વધાવી હતી






Latest News