મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા શક્તિ વંદનાનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા શક્તિ વંદનાનો કાર્યક્રમ યોજાયો

મોરબી જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન અરવિંદભાઈ કૈલાના અધ્યક્ષ સ્થાને મોરબીના શનાળા રોડે આવેલ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા શક્તિ વંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ઉર્વશીબેન પંડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મીયાત્રા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી નિર્મલાબેન તેમજ મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હંસાબેન ઠાકર તેમજ મોરબી જિલ્લાના જુદાજુદા મંડળના અધ્યક્ષ અને મહામંત્રીઓ સહિતના હાજર રહ્યા હતા






Latest News