મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી ૬૦૦ લિટર દેશી દારૂ ભરેલ ઈકો કાર સાથે બે શખ્સ ઝડપાયા


SHARE







વાંકાનેરમાંથી ૬૦૦ લિટર દેશી દારૂ ભરેલ ઈકો કાર સાથે બે શખ્સ ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસના હીરાભાઈ તેજાભાઈ મઠીયા તથા હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમારને મળેલી બાતમીના આધારે ઈકો ગાડી નંબર જીજે ૧૬ સીએન ૪૯૫૯ ને રોકીને પોલીસે ચેક કરતાં તે ગાડીમાંથી પ્લાસ્ટીકના ૨૪ બાયકાઓમાંથી ૬૦૦ લીટર દેશીદારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૨,૦૦૦ નો દારૂબે એન્ડ્રોઇડ મોબાઈલ અને ઈકો કાર મળીને કુલ રૂા.૧,૩૬,૦૦૦ ના મુદામાલ સાથે અકબરભાઈ હાસમભાઈ સમા જાતે સંધી (ઉ.૩૪) રહે.લીલાપર રોડ આવાસ કવાર્ટર મોરબી તેમજ હરભજનસિંગ ધવલસિંગ ખીંચી જાતે રાજપુત (ઉ.૧૯) રહે. વીશીપરા હાઉસિંગ બાલાહનુમાન મંદીર પાસે મોરબીવાળાઓની ધરપકડ કરેલ છે અને તેઓ આ જથ્થો કયાંથી લાવ્યા હતા તે દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News