મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

આંતતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા નવરાત્રી ના પાવનપર્વે કન્યા પૂજન યોજાયુ


SHARE







આંતતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા નવરાત્રી ના પાવનપર્વે કન્યા પૂજન યોજાયુ

માઁ જગદંબાનુ સાક્ષાત સ્વરૂપ એવી નાની બાળાઓનુ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા પૂજન કરવમાં આવ્યુ. નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે દરેક જગ્યા એ માઁ જગદંબા ની આરાધના થતી હોય છે. તેવા મા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા માતાજી નુ સાક્ષાત સ્વરૂપ એવી નાની-બાળી બાળાઓના પગ ધોઈ તેમનુ પૂજન કરવા મા આવ્યુ હતુ. આ તકે આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપાધ્યક્ષ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, હિતેશભાઈ જાની, પોલાભાઈ પટેલ, દેવરામભાઈ, દીનેશભાઈ સોલંકી, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, ઉપાધ્યક્ષ હસુભાઈ પંડિત, મંત્રી નિર્મિતભાઈ કક્કડ, વિવેકભાઈ મીરાણી, જે.આઈ.પુજારા સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાળાઓ નુ તેમના વરદ્ હસ્તે પૂજન કરી માતાજી ની આરાધના કરી હતી.તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શાખાના મંત્રી નિર્મિત કક્કડે યાદીમાં જણાવેલ છે.




Latest News