મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના નાના દહિસરા ગામના યુવાનની ભોપાલ પ્રીમિયર લીગમાં પસંદગી


SHARE







માળીયા(મી)ના નાના દહિસરા ગામના યુવાનની ભોપાલ પ્રીમિયર લીગમાં પસંદગી

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના નાના દહિસરા ગામે રહેતા મકવાણા તુલસી હીરાભાઇની તાજેતરમાં ભોપાલ પ્રીમિયર ટીટ્વેન્ટી લીગ માટે પસંદગી કરવામાં આવેલ છે અને આગામી તા ૨૨ ઓક્ટોબરના રોજ ઉતર પ્રદેશમાં ભોપાલ સિટીમાં ભોપાલ પ્રીમીર લીગ સીજન-૫ નું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે  ઑનલાઇન ક્રિકેટ ટ્રાયલ કરવાંમાં આવ્યું હતું જેમાં ઑન લાઇન વિડીઓ દ્વારા સેલેક્શન કરવાંમાં આવેલ છે અને ભોપાલ પ્રીમીર લીગમાં સેક્રેટરી કપિલ ખૂશવા અને તેની કમિટી દ્વારા ક્રિકેટ પ્લેરોને પ્રૉહ્ત્સન મળી રહે  તેમજ તેની પ્રતિભા ખીલવવા માટે ભોપાલ પ્રીમિયર ટીટ્વેન્ટી લીગનું આયોજન કરવામાં આવેલ  છે દર વખતની જેમ દરેક સ્ટેટમાં જને સારું પરફોર્મન્સ કરનાર મકવાણા તુલસી હીરાભાઇની પસંદગી કરવામાં આવતા પરિવારજનો તેમજ મિત્રો તરફથી તેને શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે.






Latest News