મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે દર્શનાર્થે આવેલ મંત્રી મેરજાનું સાફો બાંધી સન્માન


SHARE







મોરબીના રામધન આશ્રમે દર્શનાર્થે આવેલ મંત્રી મેરજાનું સાફો બાંધી સન્માન

ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં રાજ્ય સરકાર દ્રારા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી (રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો) તથા પંચાયત વિભાગના મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ હોય જીલ્લામાં ઠેર ઠેર મંત્રી મેરજાનું અભિવાદન કરવામાં આવી રહ્યુ છે.દરમ્યાન શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના સામાકાંઠે આવેલ રામધન આશ્રમે માઁ ઉમીયા અને રામદેવજી મહારાજના દર્શન કરીને રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના આશીર્વાદ લીધા હતા આ વેળાએ મહંત ભાવેશ્વરીબેન દ્રારા મંત્રી મેરજાને સાફો પહેરાવીને લોકહિતના વધુને વધુ કામો કરતા રહો તેવા ભાવ સાથે આશીર્વાદ આપ્યા હતા.






Latest News