મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેર મામલતદાર કચેરી પાસે બે રાહદારીને બાઇક ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત


SHARE







વાંકાનેર મામલતદાર કચેરી નજીક બાઈક ચાલકે બે વ્યક્તિને અડફેટે લીધા હતા જેમા એક યુવાનને ઇજા થયા તેનું મોત થયુ છે અને અન્ય એક યુવાનને પગમાં ગંભીર ઈજા થતા હાલમાં રાજકોટ ખસેડયો છે 

વાંકાનેર રાજકોટ રોડ પર શહેરમાં આવેલ મામલતદાર કચેરી નજીક મોડી સાંજે એક બાઈક ચાલકે બે રાહદારીને અડફેટે લીધા હતા જેમા ઇજાઓ થવાથી કારુભાઈ ઉર્ફે રાજુભાઇ દેકાવાડીયા જાતે કોળી (ઉ ૪૫)નું મોત નિપજ્યુ છે જો કે, મણીભાઈ રજપુત (ઉ ૬૦)ને ઇજા થઇ હોવાથી રાજકો઼ સારવાર માટે ખસેડાયા છે અને અકસ્માત સર્જીને બાઇક ચાલક તેનું બાઇક લઇને સ્થળ ઉપરથી નાસી ગયેલ છે અને બનાવની જાણ થતા મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મરોચાના પ્રમુખ  અમુભાઇ ઠાકરાણ હોસ્પિટલે દોડી આવ્યા હતા




Latest News