મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

સાવધાન: મોરબી જીલ્લામાં સોશિયલ મીડિયા ઉપર પોલીસની બાજ નજર, ધાર્મિક લાગણી દુભાઈ તેવી પોસ્ટ મૂકનારની ખેર નથી


SHARE







સાવધાન: મોરબી જીલ્લામાં સોશિયલ મીડિયા ઉપર પોલીસની બાજ નજર, ધાર્મિક લાગણી દુભાઈ તેવી પોસ્ટ મૂકનારની ખેર નથી

આવતીકાલે તા ૨૨  જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભુમી ખાતે પ્રાણ પતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે કોઇપણ સમાજની ધાર્મીક લાગણી દુભાય તેવી ઉશ્કેરણીજનક પોસ્ટ, વીડીયો કે અફવા સોશિયલ મીડીયામાં મુકવા કે ફોરવર્ડ ન કરવા મોરબી જીલ્લા પોલીસે સૂચના જાહેર કરી છે. અને હાલમાં મોરબી જિલ્લાના સોશિઅલ મીડિયા ઉપર પોલીસની ટીમો બાજ નજર રાખી રહી છે

હાલમાં મોરબી જિલ્લા પોલીસે જે સૂચના આપલે છે તેમાં જણાવાયું છે કે કોઇપણ સમાજની ધાર્મીક લાગણી દુભાય તેવી ઉશ્કેરણીજનક પોસ્ટ, વીડીયો કે અફવા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર, વોટસએપ જેવા સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર મૂકવી નહીં અને હાલમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. જો કોઇ વ્યકિત આવી ગેરકાયદે પ્રવૃતિ કરતા કે પ્રોત્સાહન આપતા જણાઇ આવશે. તો તેઓની વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે






Latest News