મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વડોદરાની ઘટનામાં ભોગ બનેલા પરિવારની ઝડપી  ન્યાય માટે મોરબી બાર એસો.ની માંગ


SHARE







વડોદરાની ઘટનામાં ભોગ બનેલા પરિવારની ઝડપી  ન્યાય માટે મોરબી બાર એસો.ની માંગ

વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં બોટ ઊંધી પડતાં તેમાં બેઠલા ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકોમાંથી ૧૫ જેટલા લોકોના મૃત્યુ થયેલ છે ત્યારે વડોદરાની ઘટનામાં ભોગ બનેલા પરિવારની ઝડપી  ન્યાય માટે મોરબી બાર એસો.ની માંગ કરેલ છે

મોરબી બાર એસો.ના પ્રમુખ  દિલીપભાઈ  આર. અગેચાણીયા તથા  મોરબી બાર એસો.ના વકીલો દ્વારા વડોદરા શહેરના હરણી તળાવ ખાતે બનેલ દુર્ઘટના માટે ખુબ જ દુઃખની લાગણી વ્યક્ત કરેલ છે અને મોરબી બાર એસો. એ જવાબદાર વ્યકિત સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ભોગ બનનાર બાળકોના વાલીઓને ઝડપી  ન્યાય મળે તેવી માંગણી કરેલ છે વધુમાં જણાવ્યુ છે કે, ગંભીર બેદરકારીથી મોટી દુઃખદ દુર્ઘટના બની અને ભૂલકાઓ સહિતનાઓના મોત થયેલ છે






Latest News