મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

લોકસભા કાઉન ડાઉન: કચ્છ-મોરબી બેઠક માટે કમલેશભાઈ મીરાણી-ભાવનગર બેઠક માટે બ્રિજેશભાઈ મેરજા પ્રભારી


SHARE







લોકસભા કાઉન ડાઉન: કચ્છ-મોરબી બેઠક માટે કમલેશભાઈ મીરાણી-ભાવનગર બેઠક માટે બ્રિજેશભાઈ મેરજા પ્રભારી

લોકસભા ચૂંટણીની ભાજપ દ્વારા છેલ્લા ઘણા સયથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં હવે ગમે ત્યારે ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે તેવામાં ભાજપ દ્વારા લોકસભા બેઠકો માટે પ્રભારીના નામ જાહેર કરવામાં આવેલ છે તેમાં માજી મંત્રી અને મોરબીના માજી ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને ભાવનગર લોકસભા બેઠકના પ્રભારી બનાવવામાં આવ્યા છે જો કે, કચ્છ-મોરબી બેઠકના પ્રભારી તરીકે કમલેશભાઈ મીરાણીને જવાબદારી સોપવામાં આવી છે

ગઇકાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા લોકસભાની તમામ બેઠકો માટે પ્રભારીઓના નામ જાહેર કરવામાં આવેલ છે તેમાં માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજાને ભાવનગર લોકસભા બેઠકના પ્રભારી બનાવેલ છે અને કચ્છ -મોરબી બેઠકના પ્રભારી તરીકે રાજકોટ શહેર ભાજપના માજી પ્રમુખ કમલેશભાઈ મીરાણીને જવાબદારી સોપવામાં આવી છે જેથી અયોધ્યાનો કાર્યક્રમ પૂરો થયા પછી ગમે ત્યારે લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી પૂરે પૂરી શક્યતા છે 






Latest News