મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેર સિટી-તાલુકા પોલીસે પકડેલ ૨૨૧૦ બોટલ-બીયર ટીન ઉપર રોડ રોલર ફેરવીને નાશ કરાયો


SHARE







વાંકાનેર સિટી-તાલુકા પોલીસે પકડેલ ૨૨૧૦ બોટલ-બીયર ટીન ઉપર રોડ રોલર ફેરવીને નાશ કરાયો

વાંકાનેર સીટી અને તાલુકા પોલીસે છેલ્લા મહિનામાં અલગ-અલગ ૧૦ ગુનામાં દારૂ અને બીયરનો જથ્થો પકડવામાં આવેલ છે તેનો નાશ કરવા માટે કોર્ટમાંથી મંજૂરી લેવામાં આવી હતી ત્યાર બાદ વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે રોડ પાસે આવેલ ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તિરથ પાસે જુના પડતર રોડ ઉપર દારૂ અને બીયર રાખીને તેના ઉપર રોડ રોલર ફેરવી દેવામાં આવેલ છે જેની માહિતી આપતા કુલ મળીને દારૂ અને બિયર ટીનની ૨૨૧૦ જેની કિંમત ૩,૬૫,૩૩૫ ના માલનો નાશ કરેલ છે ત્યારે વાંકાનેર પ્રાંત એસ.એમ ગઢવી, નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા, ઈન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી શાખા-રાજકોટ એસ.આર. મોરી, સીપીઆઈ વી.પી. ગોલ, પીઆઇ પી.ડી. સોલંકી, સહિતના હાજર રહ્યા હતા






Latest News