મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા ૧૧ દીકરીઓના સમુહલગ્નનું આયોજન


SHARE







મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા ૧૧ દીકરીઓના સમુહલગ્નનું આયોજન

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલ અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૨૦ ને શનિવારના રોજ દ્વિતિય સર્વજ્ઞાતી સમુહ લગ્નોત્સવ યોજાવાના છે જેમાં સંતો મહંતો આગેવાનો સહિતના હાજર રહેવાના છે

મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ૧૧ દીકરીઓના લગ્ન કરાવવામાં આવનાર છે અને સંતો મહંતો સહિતનાઓની હાજરીમાં તેઓના આશીર્વાદ સાથે નવદંપતિઓ પ્રભુતામાં ડગ માંડવાના છે આ કાર્યક્રમ મોરબીના રવાપર ગામે આવેલ રામેશ્વર ફાર્મ ખાતે યોજાશે અને સાંજે ૪ કલાકે જાનનું આગમન થશે અને ૬ કલાકે હસ્ત મેળાપ તેમજ સાંજે ૭ કલાકે ભોજન સમારોહ યોજાશે ત્યારે મોરબીના પત્રકારોનું આ સંસ્થા દ્વારા સન્માન પણ કરવામાં આવશે






Latest News