મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા વિનામૂલ્ય ધાબળાનું વિતરણ કરાયું


SHARE







હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા વિનામૂલ્ય ધાબળાનું વિતરણ કરાયું

શિયાળાની કડકડતી તી ઠંડીની શરૂઆત થાય ત્યારે જરૂરિયાતમંદ તેમજ ઠંડીમાં ઠરતા લોકોને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ યાદ આવે. આ ગ્રુપના યુવાનો છેલ્લા ઘણા વર્ષોથી તહેવારો તેમજ ઋતુ પ્રમાણે લોકોની મદદરૂપ થવાના અનેક પ્રયાસો કરતા હોય છે તેવી જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતાની સાથે જ રોડ ઉપર સુતેલા લોકોને ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેની પાસે ધાબળા કે કોઈ અન્ય વસ્તુ ન હોય તેવા લોકોને રાત્રિના સમયે સ્થળ પર જઈને વિનામૂલ્ય ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૨૦૦ થી વધુ લોકોને ધાબળાનું વિતરણ કરાયું હતું અને હજુ પણ વધુ જરૂરીયાત મંદ લોકોને સુધી પહોંચીને તેને આપવામાં આવશે આ સેવા કામમાં ઘણા દાતાઓની તરફથી પણ સહકાર મળે છે






Latest News