મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના ધારાસભ્ય કાર કે કાફલા વગર કાર્યકરના સ્કૂટરમાં બેસીને કાર્યક્રમમાં પહોચ્યા


SHARE







વાંકાનેરના ધારાસભ્ય કાર કે કાફલા વગર કાર્યકરના સ્કૂટરમાં બેસીને કાર્યક્રમમાં પહોચ્યા

વર્તમાન સ્મયમાં તો રાજકીય પાર્ટીમાં નાનો એવો હોદો મળી ગયો હોય તો પણ અમુલ લોકો હવામાં ઉડવા લાગે છે જો કે, મોરબી જિલ્લાના વાંકાનેર કુવાડવા બેઠકના ધારાસભ્યની વાત જ કઈક જુદી છે હાલમાં વાંકાનેરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને પણ આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે તે ધાર્મિક કાર્યક્રમમાં જવા માટે કાર કે પછી કોઈપણ પ્રકારના કાફલા વગર તેઓ ભાજપના સ્થાનિક આગેવાનના સ્કૂટરમાં પાછળ બેસીને ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે પહોચ્યા હતા ત્યારે તેઓની આ સાદગી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી અત્રે ઉલેખનીય છે કે, તેઓ સાદગી સાથે પોતાના પદનું કોઈ પણ પ્રકારનું અભિમાન રાખ્યા વગર લોકોની વચ્ચે ગમે ત્યાં સાદગીથી પહોચી જાય છે અને લોકો પણ વિના સંકોચ ધારાસભ્ય પાસે પોતાના કામની રજૂઆત કરવા માટે ગમે ત્યારે જઈ શકે છે






Latest News