મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી જન્મદિવાસની ઉજવણી કરાઇ


SHARE







મોરબીના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી જન્મદિવાસની ઉજવણી કરાઇ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીનો ગઈકાલે જન્મદિવસ હોય તેમના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાત મંદોને રાશન કીટ અને ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારે ભક્તોને તુલસીના રોપણનું વિતરણ કર્યું હતું અને તુલસી ક્યારે દિવડા પ્રગટાવીને તુલસી પૂજાનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને સાંજે ભક્તો માટે પ્રસાદનું રામધન આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું તેવું રામધન આશ્રમના મુકેશ ભગત પાસેથી જાણવા મળેલ છે






Latest News