મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના એવન્યુ પાર્કમાં કુતરા-આખલાનો ત્રાસ હોવાની પાલિકામાં રજૂઆત


SHARE







મોરબીના એવન્યુ પાર્કમાં કુતરા-આખલાનો ત્રાસ હોવાની પાલિકામાં રજૂઆત

મોરબીના રવપર રોડે આવેલ એવન્યુ પાર્કમાં છેલ્લા ઘણા સમયથી રજડતા કુતરા અને આખલાનો ત્રાસ છે અને નિર્દોષ લોકોને ઇજા પણ કરેલ છે જો કે, જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ નગરપાલિકામાં રજુઆત કરી છે.

હાલમાં પાલિકામાં ચંદ્રિકાબેન પંડ્યાએ જે રજુઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ગત તા. ૧૪ ના રોજ રાત્રીના સમયે એવન્યુ પાર્કમાં ગરબી ચોક પાસે કૂતરાએ ગોઠણના પાછળના ભાગમાં બચકું ભરી લીધું હતી જેથી કરીને તેઓને ઇજા થઈ હતી અને છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં કૂતરા અને આખલાનો ત્રાસ વધી ગયો છે જેથી કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને ઇજા કરે અથવા તો જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા પાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News