મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં આવેલ સતવારા સમાજની વાડીમાં મેડિકલ કેમ્પ યોજાયો


SHARE







મોરબીના વજેપરમાં આવેલ સતવારા સમાજની વાડીમાં મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં પ્રવીણભાઈ ધીરજલાલ કારિયા (ઘોધુભાઈ) પ્રેરિત ડો. હસ્તી મેહતાના ૧૨૦ મા એક દિવસીય નિદાન કેમ્પનું આયોજન વજેપર સતવારા સમાજની વાડીમાં કરવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતી અને જરૂરત મુજબ બીપી ચેક કરેલ અને બ્લડ સુગર ટેસ્ટ ફ્રી કરી આપવામાં આવ્યો હતો સાથે દરેક દર્દીનું વજન કરીને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવેલ હતી આ સાથે આંખના દર્દીને  ડો. સુરેશભાઈ કાલરીયા (સિવિલ હોસ્પિટલ મોરબી) દ્વારા તપાસ કરીને દવા આપવામાં  આવેલ હતી આ કેમ્પને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ રાજેશભાઈ ડાભી, ઉપપ્રમુખ ભાણજીભાઈ  પરમાર, બેચરભાઈ ડાભી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી અને આ કેમ્પ સહાયક કોઠારિભાઈ, રશ્મિભાઈ દેસાઈ, જીગર ભટ્ટ અને કૌશિકા  રાવલે સેવા આપેલ હતી






Latest News