મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે પાઇપ લાઈનમાં ભંગાણ થતાં પાણીનો બગાડ


SHARE







મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે પાઇપ લાઈનમાં ભંગાણ થતાં પાણીનો બગાડ

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પસાર થતી પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું જેથી કરીને એકાદ કલાક સુધી પાણીનો વેડફાટ થયો હતો. અને આસપાસના વિસ્તારમાં વગર વરસાદે રોડ ઉપર પાણી ભરાઈ ગયું હતું અત્રે ઉલેખનીય છે કે, મોરબીના નટરાજ ફટકે હાલમાં ઓવરબ્રિજ બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હાલમાં લાલબાગ પાસે સર્વિસ રોડનું કામ કરવામાં આવી રહ્યું છે તેવામાં પાણીની મેઇન લાઇનમાં ભંગાણ થયું હતું જેથી કરીને એક કલાક સુધી પાણીનો વેડફાટ થયો હતો જેથી સ્થાનિક લોકોએ આંગેની જવાબદાર અધિકારીને જાણ કરી હતી ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા બેઠાપુલ પાસે પાણીની લાઈનનો એર વાલ્વ તૂટી ગયો હતો જેથી પાણીનો બગાડ થયો હતો આમ તંત્રની બેદરકારીના લીધે પાણીનો બગાડ થાય છે






Latest News