મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં એસટીના સ્ટાફનો માસ સીએલનો કાર્યક્ર્મ હાલમાં મોકૂફ: આંદોલન ચાલુ


SHARE







મોરબી સહિત ગુજરાતમાં એસટીના સ્ટાફનો માસ સીએલનો કાર્યક્ર્મ હાલમાં મોકૂફ: આંદોલન ચાલુ

હાલમાં મોરબી સહિત ગુજરાતમાં એસટીના સ્ટાફ દ્વારા પડતર પાશનો ન ઉકેલતા હોવાથી વિરોધ વ્યક્ત કરવા માટે સૂત્રોચાર કરવામાં આવે છે જો કે, વાહનવ્યહાર મંત્રી સાથે આગેવાનોની મિટિંગ કરવામાં આવ્યા બાદ હાલમાં માસ સીએલનો કાર્યક્ર્મ ૧૯/૧૦ સુધી મોકૂફ રાખવામા આવેલ છે

મોરબી એસટી ડેપો કર્મચારી યુનિયનના આગેવાન પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ નિગમના ઉપાદયક્ષ અને વહીવટી સંચાલક તેમજ વાહનવ્યહાર મંત્રી વચ્ચે ચર્ચા થયેલ હતી જેમાં વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીકર્મચારીઓના પડતર પ્રશ્નોને સાંભળ્યા હતા અને પ્રશ્નોના નિકાલ માટે સમય આપવા તેમજ માસ સી.એલ.નો હાલ ન કરવા માટે જણાવ્યુ હતુ તેમજ નાણાં મંત્રાલય અને સંલગ્ન વિભાગોના અધિકારીઓ તેમજ મંત્રી તેમજ જરૂરિયાત પડે તો મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી વ્યાજબી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે તેવું જણાવ્યુ છે જેથી આંદોલન યથાવત રાખીને તા ૮/૧૦ ના રોજ માસ સી.એલ. ના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે અને તા ૧૯/૧૦ સુધીમાં જો માંગણીઓનો નિકાલ નહી કરવામાં આવે તો ૨૦.૧૦ ની મધ્ય રાત્રીથી સામુહિક સ્વૈછીક માસ સી.એલ. મૂકીને આંદોલન કરવામાં આવશે






Latest News