મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર ગામે મોરબી-સુરેન્દ્રનગર જીલ્લાના કોંગ્રેસ સેવાદળનો સ્નેહમિલન સમારોહ યોજાશે


SHARE







હળવદના રાણેકપર ગામે મોરબી-સુરેન્દ્રનગર જીલ્લાના કોંગ્રેસ સેવાદળનો સ્નેહમિલન સમારોહ યોજાશે

મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સેવાદળનો સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ તા. ૧૭ ને રવિવારે સવારે ૧૦ કલાકે હળવદ તાલુકાનાં રાણેકપર ગામે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે યોજાશે અને ત્યારે અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલપૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીવિપક્ષ નેતા અમિતભાઈ ચાવડા અને પ્રગતીબેન આહીર સહિતના અગ્રણીઓ પધારશે જે સ્નેહમિલન સમારોહમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરોએ પધારવા માટે મોરબી જીલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ બાબુભાઈ જેમલભાઇ રબારીની યાદીમાં જણાવ્યું છે






Latest News