મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના હોદેદારોની આગમી ૨૨ મીએ ચૂંટણી: પ્રમુખ માટે ચાર ઉમેદવાર


SHARE







મોરબી બાર એસો.ના હોદેદારોની આગમી ૨૨ મીએ ચૂંટણી: પ્રમુખ માટે ચાર ઉમેદવાર

મોરબી બાર એસો.ના હોદેદારોની ટર્મ પુરી થઈ રહી છે ત્યારે આગામી ૨૨ ડિસેમ્બરે મોરબી બાર એસો.ની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ઉમેદવારી પટરો ભરવામાં આવેલ છે જેમાં પ્રમુખપદ માટે ૪, ઉપપ્રમુખ માટે ૨સેક્રેટરી માટે ૨ અને જોઈન્ટ સેક્રેટરી માટે ૩ ઉમેદવારો અને કારોબારી સભ્ય માટે ૬ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે

મોરબી બાર એસો.ના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદેદારો માટે જે ફોર્મ ભરવામાં આવેલ છે તેમાં પ્રમુખ પદ માટે દિલીપભાઈ અગેચણિયાજીતેન્દ્રસિંહ જાડેજાપ્રાણલાલ ડી. માનસેતા અને દેવજીભાઈ પરમાર દ્વારા ઉમેદવારી કરવામાં આવી છે તો ઉપપ્રમુખ પદ માટે પ્રકાશભાઈ વ્યાસતેજશકુમાર દોશીસેક્રેટરી માટે રવિભાઈ કારીયા અને વિજયભાઈ શેરસિયાજોઈન્ટ સેક્રેટરી માટે ઉદયસિંહ જાડેજાકલ્પેશભાઈ શંખેસરિયાવિવેકભાઈ વરસડા તેમજ કારોબારી સભ્યોમાં પ્રદીપભાઈ કાટીયારહીશભાઈ માધવાણીઋષભભાઈ મહેતાકરમશીભાઈ પરમારસાગરભાઈ પટેલ અને  બ્રિજરાજસિંહ ઝાલાએ દાવેદારી કરી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી બાર એસો.ની ચૂંટણીમાં કુલ ૫૩૦ જેટલા મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે અને ચૂંટણી અધિકારી તરીકે રાજેશ બદ્રખિયાભાવેશ ભટ્ટજય પરીખને જવાબદારી સોપવામાં આવી છે અને આગામી તા ૨૨ ના રોજ મોરબી બાર એસો.ના નવા હોદેદારો માટેની ચૂંટણી યોજાશે






Latest News