મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ મંદિર દ્વારા શુદ્ધ ઘી ના અડદીયાનું વિતરણ


SHARE







મોરબી પરશુરામ મંદિર દ્વારા શુદ્ધ ઘી ના અડદીયાનું વિતરણ

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા પરશુરામધામ મંદિર દ્વારા શિયાળાની સિઝન દરમિયાન શુદ્ધ ઘી ના અડદિયાનું રાહતદરે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી પરશુરામ મંદિર દ્વારા આગામી તા.૧૭ થી ૨૦ ડિસેમ્બર સુધી શુદ્ધ ઘી ના અડદીયાનું રાહતદરે વિતરણ કરવામાં આવશે.શુદ્ધ ઘીના અડદિયાનું વિતરણ અલગ અલગ ત્રણ જગ્યાઓએ કરવામાં આવશે.જેમાં એ.કે. કોમ્યુનિટી હોલ, ગુ.હા.બોર્ડ શનાળા રોડ, પરશુરામ મંદિર નવલખી રોડ તેમજ ડો.બી.કે.લહેરૂનું દવાખાનુ દતાત્રેય મંદિર પાસે શનાળા રોડ મોરબી ખાતેથી વિતરણ કરવામાં આવશે.વધુ માહિતી માટે મોબાઇલ નંબર ૯૯૧૩૨ ૨૨૨૮૩ ઉપર સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News