મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની પુણ્યતિથિએ મોરબી જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા પુષ્પાંજલિ-ફ્રૂટ વિતરણ


SHARE







ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની પુણ્યતિથિએ મોરબી જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા પુષ્પાંજલિ-ફ્રૂટ વિતરણ

મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચાના પ્રમુખ બાબુભાઇ પરમારે જણાવ્યુ હતું કે, મોરબી ખાતે ભારતના બંધારણના ઘડવૈયાસામાજીક સમરસતાના મહાનાયકભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ  નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યાં બાદ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ રણછોડભાઈ દલવાડીમહામંત્રી જેઠાભાઈ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાનાં પ્રમુખ નિર્મલભાઈ જારિયા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખ ભાવનાબેન કૈલામોરબી શહેર ભાજપના મહામંત્રી રીસીપભાઈ કૈલા, ગુજરાત પ્રદેશ ભાજપ અનુ. જાતિ મોરચાની કારોબારીના સભ્ય અશોકભાઇ ચાવડા, મોરબી જિલ્લા પંચાયત ન્યાય સમિતિ મહિલા ચેરમેન, મોરબી તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન, મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર તેમજ સામાજિક અગ્રણી પાર્ટીના સંગઠન અનુ. જાતિ મોરચાનાં પ્રમુખ બાબુભાઈ પરમાર, મહામંત્રી બળવંતભાઈ છનારિયા અને નરેન્દ્રભાઇ સોલંકી સહિત ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તા બંધુઓ હાજર રહ્યા હતા






Latest News