મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં મુળ નિવાસી સંઘ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિવાર્ણ દિને ધમ્મ યાત્રા નીકળી


SHARE







મોરબીમાં મુળ નિવાસી સંઘ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિવાર્ણ દિને ધમ્મ યાત્રા નીકળી

મોરબીમાં અનુ. જાતિ મુળ નિવાસી સંઘ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના ૬૭ માં મહાપરિનિવાર્ણ દિન નિમિત્તે મૌન ધમ્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ તેમજ બહેનો જોડાયા હતા આ ધમ્મ યાત્રા મોરબીના નહેરુગેટ ચોકથી શરૂ કરવામાં આવી હતી અને મોરબી પાલિકા પાસે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા ખાતે પૂરી કરવામાં આવી હતી ત્યારે ત્યાં બે મિનિટનું મૌન પાળીને ડો. બાબાસાહેબ આંબેડકરને સહુ કોઈએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.






Latest News