મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના જેતપર પાસેથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ


SHARE







મોરબીના જેતપર પાસેથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એક નંબર વગરનું સ્પ્લેન્ડર બાઇક લઈને એક શખ્સ જેતપરથી મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે તેને સત્યમ કાંટા સામે વોચ રાખીને ત્યાં રોકીને પોલીસે સઘન પુછપરછ કરી હતી ત્યારે તેની પાસે બાઈકના કાગળ હતા નહીં જેથી પોકેટ કોપ એપથી ચેક કરતાં તે બાઇક રાજકોટ ગ્રામ્યના ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ચોરાઉ બાઈકની સાથે આરોપી ગોપાલભાઇ અરજણભાઇ વાઘેલા ની ધરપકડ કરી હતી અને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી






Latest News