મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

લે બોલ, મોરબીના લોહાણાપરામાં ખુલ્લી ગટર બંધ કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











લે બોલમોરબીના લોહાણાપરામાં ખુલ્લી ગટર બંધ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી શહેરના લોહાણાપરા વિસ્તારમાં આવેલ ખુલ્લી ગટરમાં વારંવાર ગાય પડે છે ત્યારે સ્થાનિક લોકો તેને કાઢે છે જેથી કરીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રીને આ મુદે લેખિતમાં રજૂઆત કરેલ છે


મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે કેમોરબી શહેરમાં લોહાણાપરા વિસ્તારમાં ખુલ્લી ગટર ઘણા સમયથી છે જેની વારંવાર પાલિકાનું ધ્યાન દોરવા છતાં હજુ સુધી તેનું નિરાકરણ કરવામાં આવેલ નથી અને ગટરમાં વારંવાર ગાય પડે છે ત્યારે સ્થાનિક લોકો તેને કાઢે છે જો કે, આગામી દિવસોમાં કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ છે ? તેવો સવાલ કરવામાં આવેલ છે






Latest News