મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા મારામારીના ગુન્હામાં આરોપીની કરાઇ ધરપકડ


SHARE







મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા મારામારીના ગુન્હામાં આરોપીની કરાઇ ધરપકડ

મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ છે ત્યારે આ ટીમના જયેશભાઇ વાઘેલાચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી કલમ ૫૦૪, ૫૦૬ (૨)૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના માર મારીના ગુનામાં ત્રણ મહિનાથી આરોપી નાસતો ફરતો હતો દરમ્યાન આરોપી ભરતભાઇ લખમણભાઇ જારીયા જાતે બોરીચા (ઉ.૪૨) રહે. ગજડી વાળાની ગજડી ગામની સીમમાંથી ધરપકડ કરેલ છે અને આરોપીને મોરબી તાલુકા પોલીસે સોપવામાં આવેલ છે






Latest News