મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા “મેરા પ્રિય બાપુ” નિબંધ સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા “મેરા પ્રિય બાપુ” નિબંધ સ્પર્ધા યોજાઇ

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી રૂપે ગાત્રાળ વિદ્યાલય ખાતે મેરા પ્રિય બાપુ  વિશે ૧૦૦ શબ્દોમાં ધોરણ ૬ અને ૭ ના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા રાખવામાં આવી હતી અને તેમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ નિબંધ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ બાળકોને પણ પ્રોત્સાહક ઈનામ પણ આપવામાં આવ્યા હતા અને આ સ્પર્ધાના જજ તરીકે સિનિયર કાઉન્સિલર પ્રફુલાબેન કોટેચાએ સેવા આપી હતી અને પ્રોજેક્ટના પ્રેરણાદાયી દાતા મનિષાબેન ગણાત્રા હતા આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા, વાઇસ પ્રેસિડેન્ટ રંજનબેન સારડા, સિનિયર કાઉન્સિલર પ્રફુલાબેન કોટેચા, જ્યોતિબેન વિઠ્ઠલપરા પ્રફુલાબેન સોની, ચેતનાબેન પંચાલ, કવિતાબેન મોદાણી, રેખાબેન મોર, નિશાબેન બંસલભારતીબેન, પ્રજ્ઞાબેન ગોસાઈ, નીલાબેન છનિયારા, મનિષાબેન ગણાત્રા, લક્ષ્મીબેન પ્રજાપતિ તથા સભ્યોએ જહેમત ઉયથાવી હતી.






Latest News