મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીમાં મોરબીની ઉમિયા નવરાત્રીમાં હજારો લોકો ગરબે ઘૂમયા


SHARE







શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીમાં મોરબીની ઉમિયા નવરાત્રીમાં હજારો લોકો ગરબે ઘૂમયા

ગુજરાતમાં નવરાત્રીનો ગઇકાલે છેલ્લો દિવસ હતો જો કેગુજરાતી લોકો તો ગરબે ઘૂમતા જ હોય છે જો કેસિરામિક સીટી તરીકે વિશ્વભરમાં જાણીતા ગુજરાતના શહેર મોરબીમાં વિદેશથી આવતા વેપારીઓ, ટેક્નિશિયનો સહિતના લોકો શક્તિની આરાધનાના પર્વ એટલે કે નવરાત્રી દરમ્યાન ગરબે ઘૂમતા જોવા મળે છે આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત સો ટકા સાચી છે હાલમાં શેરી ગલ્લીઓથી લઈને અર્વાચીન રાસોત્સવમાં ખેલૈયાઓ ગરબાની ધૂમ મચાવે તે સમજી શકાય તેવી વાત છે જો કેમોરબીમાં પાટીદાર સમાજના લોકો માટે છેલ્લા ઘણા વર્ષોથી ઉમિયા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિ તેના પરિવારજનો સાથે આવતા હોય છે અને નવરાત્રી ઇન્જોય કરે છે જો કેગરબા કોઈપણ જગ્યાએ ચાલતા હોય એટલે ત્યાં ઉભેલ વ્યક્તિને રાસગરબાના એક પણ સ્ટેપ ન આવડતા હોય તો પણ તે ગરબે ઘુમીયા વગર રહી જ શકતા નથી તે હક્કિત છે મોરબીના સિરામિક ઉદ્યોગમાં મશીનરીના ટેક્નિશિયન, વેપારીઓ સહિતના ઘણા લોકો વિદેશથી આવે છે અને તે ઉમિયા નવરાત્રીમાં આવતા હોય છે અને ત્યાં આવીને અહીના લોકોની સાથે ગરબે ઘૂમતા હોય છે અત્રે ઉલેખનીય છે કેનવરાત્રી દરમ્યાન ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા ગરબા રમવા માટે સુંદર આયોજન કરવામાં આવે છે જેથી કરીને છેલ્લા નવ દિવસમાં ઉમિયા નવરાત્રી મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો તેના પરિવારજનોની સાથે ગરબે રમવા માટે આવ્યા હતા અને નવરાત્રીના માતાજીની આરાધના સાથે ગરબે ઘુમવાની મજા પણ માણી હતી






Latest News