મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત માળીયા મીયાણામાં અગાઉ કરેલ લેન્ડગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને ભડાકા કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્
Breaking news
Morbi Today

મોરબીની સંકલ્પ નવરાત્રીમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો-વિકાસ વિદ્યાલયની બાળાઓના હસ્તે આરતી કરાઈ


SHARE



















મોરબીની સંકલ્પ નવરાત્રીમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો-વિકાસ વિદ્યાલયની બાળાઓના હસ્તે આરતી કરાઈ

મોરબીમાં સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો અને વિકાસ વિદ્યાલયની બાળાઓને બોલાવવામાં આવી હતી અને તેના હસ્તે મહાઆરતી કરાવવામાં આવી હતી. અને બાદમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો અને વિકાસ વિદ્યાલયની બાળાઓ મન મુકીને રાસ ગરબે ઝૂમી હતી આ અવર્ષે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું વૈદેહી પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ પરિવાર સાથે નવરાત્રી અને ગરબાની મજા માણી હતી વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, વૃદ્ધાશ્રમના વડીલો અને વિકાસ વિદ્યાલયની બાળાઓએ આરતી અને ગરબાનો લાભ લઈને આનંદની લાગણી વ્યક્ત કરી હતી










Latest News