મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવાએ ૪૬ મી વખત કર્યું રક્તદાન


SHARE







મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવાએ ૪૬ મી વખત કર્યું રક્તદાન

મોરબીના પનોતા પુત્ર અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં પાટીદાર ભામાશા યારીકે જાણીતા સ્વ. ઓ.આર. પટેલની ૧૧ મી પુણ્યતિથિ નિમિતે તાજેતરમાં મોરબીમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો ત્યારે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ સરડવા મણિલાલ વાલજીએ ૪૬ મી વખત રક્તદાન કરી તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા હાજર રહ્યા હતા. તેમજ ૪૪ વર્ષની ઉંમરે રાજ્ય પ્રતિનિધિ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત તથા પાટીદાર ધામના પ્રમુખ સેવક કિરીટભાઈ દેકાવડિયા દ્વારા પ્રથમ વખત બ્લડ ડોનેશન કર્યું હતુ. અને સ્વ. ઓ.આર. પટેલને ખરાઅર્થમાં શ્રધ્ધાંજલી આપી હતી.






Latest News