હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નવરાત્રીમાં લવ જિહાદને કઈ રીતે રોકવો: બેઠક યોજાઇ


SHARE







મોરબીમાં નવરાત્રીમાં લવ જિહાદને કઈ રીતે રોકવો: બેઠક યોજાઇ

 મોરબી એકતા એ જ લક્ષ્ય સંગઠનની યુવા શક્તિ શાખાની બેઠક યોજાઇ હતી જેમાં લવ જિહાદને નવરાત્રીમાં કઈ રીતે રોકવા તે ચર્ચા કરવામાં આવી હતી‌ તેમાં હિન્દુ ભગીરથસિંહ એકતા એ જ લક્ષ્ય સંગઠનના સંસ્થાપકની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં હિન્દુ જયદીપસિંહ જાડેજા, હિન્દુ મહિદીપસિંહ જાડેજા, હિન્દુ દિલીપભાઈ રબારી, હિન્દુ ભગીરથસિંહ જાડેજા તેમજ અલગ અલગ સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા.






Latest News