હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા રાસોત્સવનું બે દિવસનું આયોજન


SHARE







મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા રાસોત્સવનું બે દિવસનું આયોજન

મોરબીમાં રાજપૂત કરણી સેના બે દિવસ રસોત્સવનું આયોજન કર્યું છે અને મોરબીના દરબાર ગઢ ખાતે આગામી તા ૨૦ અને ૨૧ ના રોજ રાતે ૯ કલાકે રાસોત્સવ યોજાશે

મોરબી રાજપૂત કરણી સેના દ્વારા તા. ૨૦ તેમજ ૨૧ ના રોજ રાસોત્સવનું બે દિવસનું આયોજન કર્યું છે અને સમગ્ર રાજપૂત સમાજને મોરબીના દરબાર ગઢ ખાતે યોજનારા રસોત્સવમાં આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ ફક્ત રાજપૂત સમાજ પુરતો મર્યાદિત છે તેમ પણ રાજપૂત કરણી સેનાના હોદેદારોએ જણાવ્યું છે






Latest News