મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામેથી સગીરાનું સગી માસીએ જ કર્યું અપહરણ


SHARE











ટંકારાના સજનપર ગામેથી સગીરાનું સગી માસીએ જ કર્યું અપહરણ

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા આધેડની સગીર વયની દીકરીનું તેની જ સાળી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને સગીરાના પિતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે.

 બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા અને માલ ઢોર ચરાવવાનો ધંધો કરતા કાળુભાઈ ઘેલાભાઈ ખાટરીયા જાતે ભરવાડ (૫૨)એ હાલમાં તેની સાળી સોનુબેન ધરમશીભાઈ સાકરીયા જાતે દેવીપુજક રહે. સુરત અમરોલી વાળાની સામે દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી હેતલ (૧૦ વર્ષ, ૧૧ મહિના)નું તેના સાળી સોનુબેન ધરમશીભાઈ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.






Latest News