મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના
Breaking news
Morbi Today

વાંકાનેરના રાણેકપર ગામે શાળામાં બાળસંસદની ચૂંટણી યોજાઇ


SHARE







વાંકાનેરના રાણેકપર ગામે શાળામાં બાળસંસદની ચૂંટણી યોજાઇ

વાંકાનેરની રાણેકપર પ્રાથમિક શાળામાં બાળસંસદની રચના કરવામાં આવી હતી અને ભણતરની સાથે બાળકોમાં લોકશાહીના મૂલ્યોદેશદાજ જાગે તે હેતુથી અને બાળકો સ્કૂલના નીતિ નિયમો અને શાળા વ્યવસ્થાપન અને વિકાસ તથા સુધારણામાં ભાગીદાર બને એ હેતુથી શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળ સંસદ જાહેરનામાફોર્મ ભરવાની પ્રક્રિયા અને પ્રચાર પ્રક્રિયા કાર્યક્રમ તથા શુક્રવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાંથી વિજેતા થનાર બાળકોને અલગ અલગ સમિતિ જેવી કેશિક્ષણસમિતિરામહાટ સમિતિપાણીસમિતિમધ્યાહન ભોજન સમિતિવ્યવસ્થાપન સમિતિસફાઈસમિતી તથા પુસ્તકાલય સમિતિના મંત્રીની વિશેષ કામગીરી કરશે. આ કાર્યક્રમ સાચી ચૂંટણીની જેમ જ બાળકોની ફોટો યાદી અને કક્કાવારી યાદી તથા મોબાઈલ વોટીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવેલ હતો આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારના તમામ શિક્ષકોએ ખૂબ મહેનત કરેલ અને આ કાર્યક્રમનું સંચાલન સામાજિક વિજ્ઞાનના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવતે કરેલ હ






Latest News