મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદ નજીક નર્મદાની કેનાલમાં પડી ગયેલ ગૌવંશનું બજરંગદળના કાર્યકરો-ગૌભક્તોએ રેસ્ક્યું કર્યું


SHARE







હળવદ નજીક નર્મદાની કેનાલમાં પડી ગયેલ ગૌવંશનું બજરંગદળના કાર્યકરો-ગૌભક્તોએ રેસ્ક્યું કર્યું

હળવદ શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગૌવંશ પડી ગયું હોવાની અને ફસાયુ હોવાની માહિતી મળી હતી જેથી યોગેશભાઈએ તેની જાણ ગૌશાળામાં કરાતા ગૌસેવકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને નંદીનો જીવ બચાવવા માટે જીવના જોખમે રેસ્ક્યું ઓપરેશન કરવામાં આવ્યું હતું આ કાર્યમાં નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા ગૌસેવાકો રણછોડભાઈ દલવાડી (દાદા)ઋષિભાઈ મહેતાવિજયભાઈ ગિંગોરાજયદીપ રબારીમોહનભાઈ ભરવાડબૂટીભાઈ ભરવાડવિવેક કરોત્રાઅર્જુનભાઈમેહુલભાઈકૌશિકભાઈ પ્રજાપતિજીગરભાઈ સિંધવદિગુભા વાઘેલા સહિત સેવાભાવી ગૌસેવકો હાજર રહ્યા હતા અને ખાસ દિનેશભાઈ ભરવાડએ તાત્કાલિક પોતાની ક્રેન મોકલી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, જીવના જોખમે ગૌસેવા કરવા માટેની ભાવના રાખતા હળવદના ગૌસેવકો રાત દિવસ જોયા વિના ગૌવંશની સેવા કરી રહ્યા છે






Latest News