મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની રાંદલ માધ્યમિક સ્કુલ ગુજરાત યુવા બોર્ડે દ્વારા વકતૃત્વ સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબીની રાંદલ માધ્યમિક સ્કુલ ગુજરાત યુવા બોર્ડે દ્વારા વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડે દ્વારા દિગ્વિજય દિવસના અનુસંધાને રાંદલ માધ્યમિક સ્કુલ- મોરબીમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે ૧૨ બાળકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે યુવા બોર્ડ મોરબી નગર સંયોજક ધવલભાઇ ત્રિવેદી તેમજ હર્ષભાઇ, મોરબી શહેર યુવા મોરચા ઉપપ્રમુખ રાહુલભાઇ હુંબલ સહિતના હાજર રહ્યા હતા અને સ્પર્ધાના અંતે વિજેતા બાળકોને યુવા બોર્ડ દ્વારા પુરસ્કૃત કરી પ્રોત્સાહન પૂરૂ પાડયું હતું. અને અંતમાં શાળાના પ્રિન્સિપાલ  મનોજભાઇ ઓગણજાએ આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News