મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા જન્માષ્ટમીની ધમાકેદાર ઉજવણી કરાઇ
Morbi Today
મોરબી-હળવદના ધારાસભ્યોએ આગિરાયાઓને સાથે રાખીને મંત્રીને રજૂઆત કરતાં સુખદ સમાધાન
SHARE
મોરબી-હળવદના ધારાસભ્યોએ આગિરાયાઓને સાથે રાખીને મંત્રીને રજૂઆત કરતાં સુખદ સમાધાન
ગાંધીનગર સચિવાલય ખાતે પાટડી, માળિયા અને ધ્રાંગધ્રા તાલુકામાં રહેતા અગરિયાના પ્રશ્નોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાથે બેઠક રાખવામા આવી હતી જેમાં આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરીને સુખદ સમાધાન કરવામાં આવ્યું છે અને આ અગરિયાના પ્રશ્નોમે રજુઆતને ધ્યાને લઈને સુખદ સમાધાન બદલ ગુજરાત સરકારનો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, પી.કે. પરમાર સહિતનાઓએ આભાર વ્યક્ત કરેલ છે









