મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

પાકિસ્તાનથી મોરબી આવેલા હિન્દૂ શરણાર્થીઓની વહારે આવતા મોરબી જિલ્લાના ધારાસભ્યો


SHARE











પાકિસ્તાનથી મોરબી આવેલા હિન્દૂ શરણાર્થીઓની વહારે આવતા મોરબી જિલ્લાના ધારાસભ્યો

પાકિસ્તાનથી હરદ્વારના વિઝા લઈને ભરતા આવેલા બાળકો, મહિલાઓ સહિત કુલ 45 લોકો હાલમાં મોરબીમાં શોભેશ્વર રોડે કલેક્ટર કચેરીની પાછળના ભાગમાં આવેલ હિન્દૂ શરણાર્થીઓની મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એ મુલાકાત લીધી હતી ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા અને કોળી સમાજના આગેવાનો તેની સાથે રહ્યા હતા અને પાકિસ્તાનથી આવેલા તમામ હિન્દૂઓને ભારતમાં કાયમી નાગરિકત્વ મળે તે માટે સરકારમાં રજુઆત કરશે તેવી ખાતરી આપી હતી તેમજ તેઓને ભારતમાં રોજગાર, બાળકોને શિક્ષણ સહિતની સુવિધાઓ મળે તેના માટે પણ તેમણે આશ્વાસન આપેલ છે






Latest News