મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા-બેલા ભંગાર રોડે અકસ્માત થાય તો જવાબદાર કોણ: સિરામિક એસો.


SHARE







મોરબીના ખોખરા-બેલા ભંગાર રોડે અકસ્માત થાય તો જવાબદાર કોણ: સિરામિક એસો.

મોરબી સીરામીક ઝોનમા ૮-એ નેશનલ હાઈવેથી સ્ટેટ હાઇવે પીપળી રોડ જવા માટેનો ખોખરા-બેલા રોડ છે ત્યા આશરે ૩૦૦ સીરામીકના કારખાના આવેલ છે તે રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે જેથી કરીને ઉદ્યોગકારો સહિતના લોકોને હેરાન થવું પડે છે જેથી તંત્ર ક્યારે આ રોડની સમસ્યા દુર કરશે તેવો સવાલ મોરબી સિરામિક એસો. દ્વારા સવાલ કરવામાં આવેલ છે

મોરબીનો ખોખરા-બેલા રોડ ઉપર માસ મોટા ખાડા છે જેથી કરીને અનેક ટ્રક ફસાય છે અને કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે છેલ્લા ત્રણ ચાર દિવસ પહેલા એક કંન્ટેનર પલ્ટી મારી ગયેલ છે અને આજે એક રીક્ષામાથી બેરલો પડી ગયા હતા આવી ઘટના રોજબરોજ બની રહી છે આ રોડ ઉપર ગેસ ભરેલા રોજના ૮૦ થી વધુ ટેન્કર પસાર થાય છે ત્યારે કોઈ ઘટના બને તો જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ છે અને છેલ્લા ઘણા મહિનાઓથી ઉઘોગકારો સહિતના લોકો મોટી તકલીફો વેઠવી રહ્યા છે તો પણ જવાબદાર અધિકારી કે પછી પદાધિકારીઑ દ્વારા કેમ ભંગાર રોડને રીપેર કરવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે અને આ કાયમી સમસ્યા કયારે ઉકેલાશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News