મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી : નેશનલ સાયન્સ સેમીનાર-૨૩ નું જીલ્લાકક્ષાએ આયોજન


SHARE







મોરબી : નેશનલ સાયન્સ સેમીનાર-૨૩ નું જીલ્લાકક્ષાએ આયોજન

ગુજકોસ્ટ ગાંધીનગર ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર" પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જીલ્લા દ્વારાં જીલ્લાકક્ષાની રાષ્ટ્રીય વિજ્ઞાન સેમીનાર (નેશનલ સાયન્સ સેમીનાર-૨૩) નું આયોજન કરવામાં આવેલ.સાયન્સ સેમીનારમાં મોરબી જીલ્લાની જુદીજુદી શાળાઓનાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધાનાં પ્રથમ તથા દ્વિતીય સ્થાનનાં વિધાર્થીઓને રાજ્યકક્ષાએ ગાંધીનગર ભાગ લેવા જશે.આ નેશનલ સાયન્સ સેમીનાર-૨૩ માં ડૉ.બ્રીજ શર્મા તથા આડેસરા મયંકભાઈ નિર્ણાયક તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.નેશનલ સાયન્સ સેમીનારમાં ભાગ લેવા બદલ તમામ શાળાઓનાં આચાર્ય, સંચાલકો, શિક્ષકમિત્રો, વિદ્યાર્થીઓ તથા વાલીઓનો આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક એલ.એમ.ભટ્ટ અને દિપેનભાઈ ભટ્ટે આભાર માન્યો હતો






Latest News